Punabha Lok Vigyan Kendra Patan.

કાયાઁલય

વિજ્ઞાન કેન્દ્ર નુ પોતનુ બે માળનુ સ્વતંત્ર મકાન


ઓફિસ ટેબલ ,ખુરશી ,તિજોરી કબાટ ,પ્રિન્ટર અને ફેકસ મશીન ની સગવડ સાથેનું કાયાઁલય

પુસ્તકાલય

સફારી, વિજ્ઞાનદશઁન, વિજ્ઞાનજાગ્રુતિ ડ્રિમ, ઇલેક્ટોનિકસ ફોર યુ , ફિઝિક્સ ફોર યુ ,મથેમેટિક્સ ટુ-ડે ,સાયન્સ રિપોટઁ , કરન્ટ સાયન્સ ,જેવા 24 સામાયિકો તથા 1000 જેટલા વિજ્ઞાન ઉપયોગી પુસ્તકો ધરાવતુ પુસ્તકાલય

સાયન્સ મ્યુઝીયમ

વિજ્ઞાનના વિવિધ સિધ્ધાતો સમજાવવા 50 કરતા વધારે કાયઁવિત મોડેલ ધરાવતુ સાયન્સ મ્યુઝીયમ અને વિજ્ઞાન પ્રદશઁન

સભાગૃહ

 વિજ્ઞાન કેન્દ્ર મા પ્રથમ માળે હરખાબેન ચૌધરી સભાગૃહ છે જેમાં વિવિધ સેમીનાર નું આયોજન થાય છે સભાગૃહ મા સામેની બાજુ મંચ , પ્રોજેક્ટર અને સાઉન્ડ સીસ્ટમ ની સુવિધા છે.

વર્લ્ડ વેટલેન્ડ ડે (ર ફેબ્રુઆરી)

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (ર૮ ફેબ્રુઆરી)

વર્લ્ડ ફોરેસ્ટ ડે (ર૧ માર્ચ)

વર્લ્ડ વોટર ડે ( રર માર્ચ )

વર્લ્ડ મેટેરીયોલોજીક ડે ( ર૩ માર્ચ)

વર્લ્ડ હેલ્થ ડે (૭ એપ્રિલ)

એસ્ટ્રોનોમી ડે (ર૧ એપ્રિલ)

અર્થ ડે (રર એપ્રિલ)

ઈન્ટરનેશનલ થેલેસેમીયા ડે( ૮ મે)

વર્લ્ડ ટેલકોમ ડે (૧૭ મે)

ઈન્ટરનેશનલ બાયોડાયવર્સીટી (રર મે)

વર્લ્ડ પોપ્યુલેશન ડે (૧૧ જુલાઈ)

ઓઝોન ડે (૧૬ સપ્ટેમ્બર)

વર્લ્ડ હેબીટાટ ડે (૧ ઓકટોબર)

વાઈલ્ડ લાઈફ વીક (ઓકટોબર ૧ થી ૭)

વર્લ્ડ સ્પેસ વીક (ઓકટોબર ૪ થી ૭)

નેચર ડીઝાસ્ટર રીડકશન ડે (૧૦ ઓકટોબર)

વર્લ્ડ ફૂડ ડે (૧૬ ઓકટોબર)